• (1) ચોથા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૩-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
    (2) ચોથા તબક્કામાં ૫૯.૨૩% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

    (3) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૧૧-૦૨-૨૦૧૪ ના ૧૪.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

    (4) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.

    ખાસ સુચના: વયમર્યાદા/ટેટ ગુણ છુટના કારણે ફરજીયાત કેટેગરી મલવા પાત્ર હોય તેવા ઉમેદવારો તેમનો કોલ લેટર મેળવી શકશે નહીં.
     Click here for more
  • >>

0 comments:

 
Top